ક્રાઈમ ન્યુઝ

મોરબીમાં પિસ્તોલ-તમંચો-14 કાર્ટીસ સાથે બે શખસો ઝડપાયા

મામાની હત્યાનો બદલો લેવા માટે હથિયાર ખરીદ્યા’તા
મોરબી, તા.18 : મોરબીની મચ્છીપીઠના નાકા પાસેથી એલસીબીના સ્ટાફે બાતમીના આધારે મોરબીના વાવડી રોડ પરની સૌમેયા સોસાયટીમાં રહેતા અર્જુનસિંહ દિગ્વિજયસિંહ ઝાલા અને મોરબીના

હીરાઉદ્યોગમાં કારીગરોની ધીરજ ખૂટી : સુરતમાં બે રત્નકલાકારની આત્મહત્યા

રત્નકલાકારે પાંચમા માળથી કૂદકો લગાવી મોતને વ્હાલુ કર્યુ: તો બીજાએ ઝેર પી જીવન ટૂંકાવ્યું
સુરત, તા. 18: રાજ્યનો હીરાઉદ્યોગની પ્રર્વતમાન સ્થિતિ થોડી નાજૂક બની છે. કારખાનેદારો આર્થિક સંકડામણનાં કારણે કારીગરોને

ગારિયાધારમાં રૂ. 30 હજારની જાલી નોટ સાથે મોટા ચારોડિયાનો શખસ પકડાયો

અમદાવાદમાંથી સૂત્રધાર પણ પકડાયો: કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિતનો મુદ્માલ કબજે
ભાવનગર, તા. 18: ભાવનગર જિલ્લાના ગારિયાધાર ગામના બસ સ્ટેશન પાસેથી રૂ. 500 અને 200ના દરની રૂ. 30,800ની જાલી ચલણી નોટ સાથે

રાજકોટમાં વેપારીને હથિયારનો ઘા ઝીંકી 4.50 લાખની ચાંદીની લૂંટ

મોરબી રોડ ઓવરબ્રીજ નીચેથી નીકળતા વેપારીને એક શખસે આંતર્યા બાદ બીજા શખસે માથામાં
ખૂની હુમલો કર્યો
રાજકોટ, તા.18 : પેડક રોડ પરના વિસ્તારમાં રહેતા અને ચાંદીના દાગીના બનાવવાનું કામકાજ કરતો

સરકારની ‘મા’ યોજના: દર્દીઓ પરેશાન!

રાજ્ય અને કેન્દ્ર સરકારની સ્વાસ્થ્યલક્ષી યોજનાના ડેટા મર્જ થતા હોવાથી છેલ્લા બે માસથી દરદીઓ હેરાન :
હજુ પણ બે માસ જેટલો સમય લાગવાની શક્યતા
રાજકોટ, તા.17: ગરીબ અને વંચિત લોકોનાં

સૌની યોજનાના વાલ્વમાં તોડફોડ, 90 લાખ લીટર પાણી વેડફાયું

વાલ્વ ચેમ્બર પાણીમાં ગરક: માટીના પાળા બાંધી પાણી બહાર કાઢવાની કામગીરી શરૂ
વાલ્વ તોડનાર અજાણ્યા શખસો સામે પોલીસ દ્વારા તપાસ: આજે પુન: શરૂ થવાની શક્યતા
રાજકોટ, તા.17: રાજકોટ ઉપરાંત જેતપુર

રાજુલાના ડુંગર પોલીસ મથકના ફોજદારની ધરપકડ, સસ્પેન્ડ

રિમાન્ડ પર લેવાયેલા આરોપીને ઘેર જવા દેવાની સુવિધા આપવા બદલ લેવાયેલ પગલાં
અમરેલી, તા. 17: વ્યાજખોરીના ગુનામાં પકડાયેલા અને રિમાન્ડ પર લેવાયેલા ચાર આરોપી પૈકીના એકને ઘેર જવા દેવાની સુવિધા

મોરબીના રંગપર ગામે પત્નીના હાથે પતિની હત્યા

આગલા પતિ સાથે સંબંધ રાખવા અંગેની તકરારમાં પત્નીએ બોથડપદાર્થના ઘા મારીને પતિને પતાવી દીધો
મોરબી, તા. 17: મોરબીના રંગપર ગામે પત્નીના હાથે પતિની હત્યા થયાનો કિસ્સો બન્યો હતો. આગલા પતિ

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer