નેશનલ ન્યુઝ

કોરોના સામે સેનાનું ‘ઓપરેશન નમસ્તે’

આઠ વોરન્ટાઇન સેન્ટર બનાવાયાં
નવી દિલ્હી, તા. 27 : દેશ પર જ્યારે પણ સંકટની ઘડી આવી છે ત્યારે સેનાએ સૌથી પહેલાં આગળ આવીને મોરચો સંભાળ્યો છે. હાલમાં દેશની સામે કોરોના

બે ટ્રકમાં ઠાંસીને ભરેલા 300 અને રેલવે રેકમાં હજારો શ્રમિકો પકડાયા

પોતાનાં વતન પરત પહોંચવા કોઈપણ માર્ગ અપનાવતા હિજરતીઓ
નવીદિલ્હી, તા.27: કોરોના સંકટમાં રોજનું રળીને રોજનું ખાતા પરપ્રાંતિય શ્રમિકોએ વિભિન્ન રાજ્યોમાંથી મોટાપાયે ઉચાળા ભરવા લાગ્યા છે. આ લોકો પગપાળાથી માંડીને કેટકેટલી

ટ્રમ્પનો સૂર બદલ્યો : કોરોના સામે લડવા બદલ ચીનની પ્રશંસા


વોશિંગ્ટન, તા. 27 : કોરોના વાયરસને અત્યારસુધી ‘ચાઈનિઝ વાયરસ’ ગણાવનારા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો સૂર બદલી ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પે વાયરસને કોરોના વાયરસ ગણાવ્યો છે અને આ મહામારી સામે

કોરોના સામે અમેરિકા વિવશ : ચીન કરતા વધુ પોઝિટિવ કેસ

અમેરિકામાં કોરોનાગ્રસ્તોનો આંક 1 લાખ નજીક
ભારતમાં 863 સંક્રમિત, મૃત્યુઆંક 19 થયો
નવી દિલ્હી, તા. 27 : દુનિયાભરમાં ફેલાઈ ચૂકેલા કોરોના વાયરસ સામે મહાશક્તિ અમેરિકા પણ વિવશ બન્યું છે અને

લોકડાઉન વચ્ચે કઙઋ બાકિંગમાં 200 ટકા વધારો

નવી દિલ્હી, તા. 26: લોકડાઉનના પરિણામ સ્વરુપે પેટ્રોલ અને ડિઝલની માગમાં જોરદાર ઘટાડો થઇ રહ્યો છે પરંતુ એલપીજીની માગમાં બમ્પર તેજી આવી ગઈ છે. વડાપ્રધાન મોદીની અપીલ બાદ દેશભરમાં જનતા

રેલવે વેન્ટીલેટર્સનું ઉત્પાદન કરશે, ટ્રેનોને આઈસોલેશન વોર્ડમાં ફેરવશે

નવી દિલ્હી, તા.26: કોવિડ-19 સામેની લાંબી લડત માટે સરકાર સજ્જ' થતી રહી છે, બીજી તરફ રેલવે તંત્રના એજન્ડામાં ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારો માટે ટ્રેનોમાં આઈસોલેશન વોર્ડ ઉભા કરવા અને તેની

નાણાકીય પેકેજથી શેરબજારને હૂંફ

સેન્સેક્સ સળંગ ત્રીજા દિવસે ઉંચકાયો, 1411 પોઇન્ટની તેજી
મુંબઇ, તા.26: કોરોના વાઇરસને લીધે અર્થતંત્રને થનારા નુક્સાન માટે બીજું સર્વગ્રાહી પેકેજ જાહેર કરતા શેરબજારમાં તેજી ફાટી નીકળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી

કોઈ જ અછત સર્જાવાની નથી...

દેશમાં 1પ એપ્રિલ સુધીનાં લોકડાઉન દરમિયાન જીવનજરૂરી કોઈપણ ચીજની અછત સર્જાશે નહીં તેવી વારંવારની સરકારી ખાતરીઓ છતાં પણ લોકો હજી પણ અફવા અને ભયથી દોરવાઈને સંગ્રહ કરી રહ્યા છે ત્યારે

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer