પાગલપંતીના ક્રીનીંગમાં ઉર્વશીનો અંદાજ

પાગલપંતીના ક્રીનીંગમાં ઉર્વશીનો અંદાજ
શુક્રવારે રિલીઝ થનાર કોમેડી એક્શન ફિલ્મ પાગલપંતીનો ખાસ ક્રીનીંગ શો ગઈ કાલે મુંબઈમાં યોજાયો હતો. જેમાં ફિલ્મના કલાકારો ઉપરાંત બોલિવૂડના અનેક સ્ટાર ઉપસ્થિત રહ્યા હતા. અનિસ બઝમીના ડાયરેક્શનમાં બનેલી પાગલપંતી ફિલ્મમાં જોહન અબ્રાહમ, ઈલીયાના ડિક્રુઝ, અરસદ વારસી, કિર્તી ખરબંદા, ઉર્વશી રાતૌલા અને પુલકીત સમ્રાટ છે.  પાગલપંતીના ક્રીનીંગ વખતે ઉર્વશી રાતૌલા બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી. શુક્રવારે રીલિઝ થનાર પાગલપંતી લગભગ એક હજાર ક્રીન પર રીલિઝ થવાની છે.  ગત શુક્રવારે રીલિઝ થયેલ એક્શન ફિલ્મ મરઝાવા સાથે બોક્સ ઓફિસ પર તેની ટક્કર થશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer