ચલો બુલાવા આયા હૈ... માતાને બુલાયા હૈ...

ચલો બુલાવા આયા હૈ... માતાને બુલાયા હૈ...
માં આશાપુરા પદયાત્રી સંઘની રાજકોટથી માતાના મઢ (કચ્છ) સુધીની પદયાત્રાનો ચલો બુલાવા આયા હૈ, માતાને બુલાયા હૈના માં આશાપુરાના જયનાદ સાથે રાજકોટના પ્રાચીન આશાપુરા મંદિરથી પ્રારંભ થયો હતો. આશાપુરા ધામ ઠેબચડાના ગાદિપતિ પદુબાપુના આશિર્વાદ બાદ શરૂ થયેલ યાત્રા સંઘમાં આશરે 500થી વધારે માઈ ભક્તો જોડાયા છે. જે સંઘ તા.29ના માતાના મઢ પહોંચશે. આ તકે રાજવી માંધાતાસિંહજી, યશપાલસિંહ જાડેજા (ચાંદલી), દેવેન્દ્રસિંહ જાડેજા, દુષ્યંતભાઈ જાડેજા, જયેશ ઉપાધ્યાય સહિતના ઉપસ્થિત હતા. (નિશુ કાચા)

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer