બ્રિટનમાં ઈલેક્ટ્રીકલ સ્ટોર્મ : એક રાતમાં 41500 વીજળી ગરજી

બ્રિટનમાં ઈલેક્ટ્રીકલ સ્ટોર્મ : એક રાતમાં 41500 વીજળી ગરજી
બ્રિટનમાં વરસાદી વાતાવરણ વચ્ચે એક જ રાતમાં 41500 જેટલા વીજળીના કડાકા ભડાકાની ઘટના બની છે. જેમાંથી 358 વીજળી જમીન ઉપર ત્રાટકી હતી.  રાતભર યથાવત રહેલા વીજળીના કડાકા ભડાકાના કારણે સ્થાનિક લોકો પણ આશ્ચર્યચકિત થયા હતા. આ કુદરતી ઘટનાને બ્રિટનના ઘણા ફોટોગ્રાફરો અને લોકોએ કેમેરામાં કેદ કરી લીધી હતી. જ્યારે બ્રિટનના અમુક હવામાન શાસ્ત્રીઓએ હજારો વીજળી ગરજવાના બનાવને ઈલેક્ટ્રીકલ સ્ટોર્મ ગણાવ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer