દુનિયાની સૌથી ઠંડી મેરેથોન

દુનિયાની સૌથી ઠંડી મેરેથોન
દુનિયાભરમાં અલગ અલગ સ્થળો નિયત સમયે મેરેથોન યોજવામાં આવે છે. તેવી જ રીતે રશિયામાં એક અનોખી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને એક રીતે વિશ્વની સૌથી ઠંડી મેરેથોન પણ ગણી શકાય. કારણ કે આ મેરેથોન રશિયાના પોલ ઓફ કોલ્ડ નામના વિસ્તારથી શરૂ કરવામાં આવી હતી. જ્યાંનું તાપમાન માઈનસ 51 ડિગ્રી હતું. આ આકરી મેરેથોનમાં કુલ 16 દોડવીરોએ ભાગ લીધો હતો પણ ઠંડીના કારણે એક પણ દોડવીર મેરેથોન પૂરી શક્યો નહોતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer