અર્જુન-મલાઇકા બોલિવૂડની બિન્દાસ જોડી

અર્જુન-મલાઇકા બોલિવૂડની બિન્દાસ જોડી
બોલિવૂડમાં આજકાલ જો કોઇ જોડી વિશે ચર્ચા થતી હોય તો તે અર્જુન કપૂર અને મલાઇકા અરોરાની થઇ રહી છે. 33 વર્ષીય અર્જુન કપૂર અને 4પ વર્ષની મલાઇકા અરોરા હવે ખુલ્લીને એક-બીજા પ્રત્યેનો પ્રેમ જાહેરમાં વ્યકત કરી રહયા છે. બે દિવસ પહેલા કરિના કપૂરની એક પાર્ટીમાં અર્જુન-મલાઇકા ઘણા નજીક જોવા મળ્યા હતા. બન્ને ટૂંક સમયમાં લગ્ન કરવાની યોજના બનાવી રહયાના પણ રિપોર્ટ છે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે મલાઇકાએ અરબાઝ ખાન સાથેના 22 વર્ષના લગ્નજીવન બાદ છૂટાછેડા લઇ લીધા છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer