સુષ્મિતાનો નવો બોયફ્રેન્ડ રોહમન 15 વર્ષ નાનો

સુષ્મિતાનો નવો બોયફ્રેન્ડ રોહમન 15 વર્ષ નાનો
બોલિવૂડમાં આજકાલ નવી નવી જોડી સામે આવી રહી છે. આ કડીમાં નવું નામ છે પૂર્વ વિશ્વ સુંદરી સુષ્મિતા સેનનું. તે હાલ તેનાથી 1પ વર્ષ નાના મોડેલ રોહમન શોલને ડેટ કરી રહી છે. આ બંને તાજેતરમાં દિવાળીની શિલ્પા શેટ્ટીની પાર્ટીમાં હાથમાં હાથ પોરવીને નજરે પડયા હતા. બંને પોતાનો સંબંધ છૂપાવવા માંગતા ન હોય તે તેમ બિન્દાસ જોવા મળ્યા હતા. સુષ્મિતા સેન 42 વર્ષની છે અને બે દત્તક પુત્રી ધરાવે છે. જ્યારે રોહમન શોલ 27 વર્ષનો છે અને મોડેલિંગ વ્યવસાય સાથે જોડાયેલો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer