ટ્રેનોને સમયસર દોડાવા રેલવેને કેગની ટકોર

ટ્રેનોને સમયસર દોડાવા રેલવેને કેગની ટકોર
દાગી નેતાઓને ચૂંટણી લડતા રોકવા થયેલી માગણીની સુનાવણીમાં સર્વોચ્ચ અદાલતની સ્પષ્ટતા
નવીદિલ્હી, તા.9: ગંભીર અપરાધના આરોપી નેતાઓને ચૂંટણી લડતા રોકવા માટે દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અધિકારોનાં વિભાજનની વાત કરતાં કહ્યું હતું કે અદાલતે લક્ષ્મણ રેખા પાર કરવી જોઈએ નહીં અને કાયદો ઘડવાનું કામ કોર્ટ નહીં પણ સંસદનું છે. ઉલ્લેખનીય છે કે કોર્ટમાં થયેલી અરજીમાં એવી માગણી કરવામાં આવી છે કે ગંભીર આરોપો હોય તેવા લોકોને ચૂંટણી લડતા અટકાવવાની કાનૂની જોગવાઈ કરવામાં આવે.
સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટીસ દીપક મિશ્રાનાં વડપણ હેઠળની ખંડપીઠે કહ્યું હતું કે સંસદનું કામ કાયદો ઘડવાનું છે અને અદાલતનું કાર્ય તેની વ્યાખ્યા કરવાનું. આ અદાલતની મર્યાદા છે. અદાલત કાનૂન બનાવી શકતી નથી કારણ કે એ બાબત સંસદનાં અધિકાર ક્ષેત્રમાં આવે છે. હા, દાગી નેતાઓ વિરુદ્ધનાં કેસ ફાસ્ટ ટ્રેક જરૂર કરી શકાય.
�ાકીદ કરવામાં આવી  છે.  કેન્દ્રીય મંત્રી જેટલીનું સ્વાસ્થ્ય હવે સારું છે અને ધીરે ધીરે ફરી મંત્રાલય સંભાળવા જઇ
રહ્યા છે. કેન્દ્રીય મંત્રી આ મહિને ત્રીજા સપ્તાહમાં એટલે કે સ્વતંત્રતા દિવસ પછી નાણામંત્રીનો કાર્યભાર સંભાળી શકે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer