પ્રોટોકોલ તોડીને અડધી રાત્રે કાશીમાં ફરવા નીકળ્યા મોદી

પ્રોટોકોલ તોડીને અડધી રાત્રે કાશીમાં ફરવા નીકળ્યા મોદી

નવી દિલ્હી, તા. 15 : પૂર્વાંચલ પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે શનિવારની અડધી રાત્રે પ્રોટોકોલ તોડીને કાશીભ્રમણ કરવા નીકળી પડયા હતા. આટલી મોડી રાત્રે દેશના વડાપ્રધાનને શહેરમાં ફરતા જોઈને કુતૂહલ પામેલા લોકોએ હર હર મહાદેવ અને મોદી-મોદીના નારા લગાવવા માંડયા હતા. મોદી સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ રહ્યા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer