બેડમિન્ટન: યૂએસ ઓપનના સેમિમાં અજય જયરામની હાર

બેડમિન્ટન: યૂએસ ઓપનના સેમિમાં અજય જયરામની હાર
ફૂલટર્ન (અમેરિકા) તા.17: ભારતીય બેડમિન્ટન ખેલાડી અજય જયરામની અમેરિકી ઓપનના સેમિ ફાઇનલમાં સફર સમાપ્ત થઇ છે. જયરામને સેમિ ફાઇનલમાં નેધરલેન્ડના ખેલાડી માર્ક કોલજોવ સામે 13-21 અને 21-23થી 36 મિનિટમાં હાર મળી હતી. અજય જયરામની હાર સાથે યૂએસ ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ભારતની ચુનૌતી સમાપ્ત થઇ ગઇ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer