સુનીલ દત્તમાં ભારોભાર સાદગી હતી: પરેશ રાવલ

સુનીલ દત્તમાં ભારોભાર સાદગી હતી: પરેશ રાવલ
ફિલ્મોમાં પાત્ર ગમે તેવું હોય પણ જાનદાર અભિનય દ્વારા તેને યાદગાર બનાવનારા અભિનેતા પરેશ રાવલ ‘સંજુ’ ફિલ્મમાં સંજય દત્તના પિતા સુનીલ દત્તની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મના દિગ્દર્શક રાજકુમાર હીરાની છે. આ સંદર્ભમાં વાતચીત કરતાં પરેશ રાવલે જણાવ્યું હતું કે ‘અચ્છા આદમી કયા હોતા હૈ વહ સુનીલ દત્તજીકો દેખને ઔર જાનને સે પતા ચલતા હૈ’ પરેશે કહ્યું હતું કે ‘તેઓ ખૂબ જ સરળ સ્વભાવના અને સાદગીપૂર્ણ વ્યક્તિત્વ ધરાવતા અભિનેતા હતા અને તેથી જ સંજય દત્તની બાયોપિક ‘સંજુ’માં રણબીર કપૂર (સંજુ)ના પિતા એટલે કે સુનીલ દત્તનું પાત્ર ભજવવાનો આનંદ થાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer