શશાંક મનોહર ફરી આઇસીસીના ચેરમેનપદે ચૂંટાયા

શશાંક મનોહર ફરી આઇસીસીના ચેરમેનપદે ચૂંટાયા
નવી દિલ્હી તા.1પ: બીસીસીઆઇના પૂર્વ અધ્યક્ષ શશાંક મનોહર ફરી વાર આઇસીસીના સ્વતંત્ર ચેરમેનપદે  ચૂંટાઇ આવ્યા છે. તેમના બીજા કાર્યકાળની ચૂંટણી બિનહરીફ થઇ હતી. મનોહર પહેલીવાર 2016માં આઇસીસીના સ્વતંત્ર ચેરમેન ચૂંટાઇ આવ્યા હતા. હવે તેઓ ફરી આ પદ પર ટકી રહયા છે. તેમનો નવો કાર્યકાળ બે વર્ષનો રહેશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer