‘કલંક’ વિશે કોઈ પ્રચાર નહીં કરવા કરણનું ફરમાન

‘કલંક’ વિશે કોઈ પ્રચાર નહીં કરવા કરણનું ફરમાન
ફિલ્મ ‘કલંક’ના નિર્માતા કરણ જોહરે તેના સ્ટાર કાસ્ટને ફિલ્મ વિશે કોઈ પણ ટિપ્પણી નહીં કરવા અથવા અભિપ્રાય નહીં આપવાનું ફરમાન જારી કર્યું છે. કરણે કૉર્પોરેટ હાઉસીસની જેમ ફિલ્મના તમામ કલાકારોને ફિલ્મ વિશે કંઈ પણ કહેવા પર પ્રતિબંધ મૂક્યો છે.  હકીકતમાં કરણ જોહરે આ મતલબના એગ્રીમેન્ટ પર જ તમામ કલાકારોની સહી લીધી છે. આમ માધુરી દીક્ષિત-નેને, સંજય દત્ત જેવા ફિલ્મ કલાકારોને ‘કલંક’ની કથા અથવા અન્ય કોઈ પણ વિગતો જાહેર કરવાની મનાઈ ફરમાવાઈ છે. આમ કરવા પાછળનું મુખ્ય કારણ શ્રીદેવીના અવસાનનો મલાજો જાળવવાનું છે. કેમ કે શરૂઆતમાં માધુરીવાળો રોલ શ્રીદેવીને ઓફર કરવામાં આવ્યો હતો

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer