કરણની આગામી ફિલ્મમાં અભિષેક બચ્ચન?

કરણની આગામી ફિલ્મમાં અભિષેક બચ્ચન?
કરણ જોહર પોતાની આગામી ફિલ્મમાં ફરી અભિષેક બચ્ચનને લેવાનું વિચારી રહ્યો છે. જોકે, આ પ્રોજેક્ટ વિશે અત્યારે તો તેની સાથે સંકળાયેલા તમામ લોકોએ ભેદી મૌન ધારણ કરી લીધું છે. હકીકતમાં બચ્ચન જુનિયર કરણને રોલની પસંદગીની બાબતમાં શુકનિયાળ નીવડયો નથી.
આ પહેલાં ‘મનમર્ઝિંયા’ માટે જ્યારે અનુરાગ કશ્યપ અને નિર્માતા આનંદ એલ. રાયને કરણે તૈયાર કર્યા ત્યારે તેના મનમાં અભિષેક માટે ક્રીપ્ટ રેડી હતી. કરણ જોહરના દિગ્દર્શન હેઠળની છેલ્લી ફિલ્મ ‘ઐ દિલ હૈ મુશ્કીલ’માં અભિષેકની પત્ની ઐશ્વર્યા મુખ્ય ભૂમિકામાં હતી. ફિલહાલ પોતાની ફિલ્મનું કરણ દિગ્દર્શન કરશે કે નહીં એ નક્કી નથી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer