મધ્યપ્રદેશમા શિક્ષિકાઓએ કરાવ્યું મુંડન

મધ્યપ્રદેશમા શિક્ષિકાઓએ કરાવ્યું મુંડન
સમાન કામ માટે સમાન વેતનની માગ સાથે મધ્યપ્રદેશમાં શિક્ષકો દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. શિક્ષકોની માગ બાબતે મુખ્યમંત્રી શિવરાજસિંહે ધ્યાન  ન આપતા આજે અધ્યાપક અધિકાર રેલી યોજી હતી. આ રેલી બાદ મહિલા શિક્ષકો સહિતના તમામે સામૂહિક મુંડન કરાવીને સરકાર સામે રોષ વ્યક્ત કર્યો  હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer