બીજા તબક્કાની ચૂંટણીમાં ક્યાં, કોની સામે કોણ મેદાનમાં

બીજા તબક્કાની ચૂંટણીમાં ક્યાં, કોની સામે કોણ મેદાનમાં
અમદાવાદ, તા.13: ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ ચરણના મતદાનને લઇને તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવ્યા બાદ આવતીકાલે ગુરુવારે મતદાન થશે. મતદાનને લઇને તમામ જગ્યાએ અભૂતપૂર્વ ઉત્સાહ મતદારોમાં દેખાઇ રહ્યો છે. બીજા તબક્કામાં કોણ કોની સામે મેદાનમાં છે તે નીચે મુજબ છે.
બેઠક           ભાજપ   કોંગ્રેસ
વિરમગામ    તેજશ્રીબેન પટેલ   લાખા ભરવાડ
સાણંદ         કનુભાઈ મકવાણા  પુષ્પાબેન ડાભી
ઘાટલોડિયા   ભુપેન્દ્ર પટેલ        શશીકાંત પટેલ
વેજલપુર     કિશોર ચૌહાણ      મિહિર શાહ
વટવા          પ્રદિપાસિંહ જાડેજા નીતિન પટેલ
એલિસબ્રિજ            રાકેશ શાહ           વિજય દવે
નારણપુરા     કૌશિક પટેલ         નીતિન પટેલ
નિકોલ        જગદીશ પંજાલ    ઇન્દ્રવિજયાસિંહ
નરોડા         બલરામ થવાણી    ઓમપ્રકાશ તિવારી
ઠક્કરબાપાનગર         વલ્લભ કાકડિયા   બાબુ માંગુકિયા
બાપુનગર     જગરૂપાસિંહ રાજપૂત        હિંમતાસિંહ પટેલ
અમરાઈવાડી            હસમુખ પટેલ      અરાવિંદ ચૌહાણ
દરિયાપુર      ભરત બારોટ        ગ્યાસુદ્દીન શેખ
જમાલપુર-ખાડિયા     ભૂષણ ભટ્ટ         ઇમરાન ખેડાવાલા
મણિનગર    સુરેશ પટેલ          શ્વેતા બ્રહ્મભટ્ટ
દાણીલીમડા  જીતુ વાઘેલા        શૈલેષ પરમાર
સાબરમતી   અરાવિંદ પટેલ      જીતુ પટેલ
અસારવા     પ્રદિપ પરમાર       કનુ વાઘેલા
દસક્રોઇ       બાબુભાઈ પટેલ    પંકજ પટેલ
ધોળકા        ભુપેન્દ્ર ચુડાસમા   અશ્વિન રાઠોડ
ધંધુકા          કાળુભાઈ ડાભી     રાજેશ કોળી
વાવ           શંકર ચૌધરી         ગનીબેન ઠાકોર
થરાદ          પર્વત પટેલ          બી.ડી રાજપૂત
ધાનેરા         માવજી દેસાઈ      નાથાભાઈ પટેલ
દાતા           માલજીભાઈ        કંતિ ખરાડી
વડગામ       વિજય ચક્રવર્તી     જીજ્ઞેશ મેવાણી
પાલનપુર     લાલજી પ્રજાપતિ   મહેશ પટેલ
ડિસા          શશીકાંત પંડયા     ગોવા રબારી
દિયોદર        કેશાજી ચૌહાણ     શિવભાઈ ભુરિયા
કાંકરેજ        કીર્તાસિંહ વાઘેલા  દિનેશ ઝાલેર
રાધનપુર      લાવિંગજી ઠાકોર   અલ્પેશ ઠાકોર
ચાણસ્મા     દિલીપ ઠાકોર        રઘુ દેસાઈ
પાટણ         રણછોડ રબારી      કિરીટ પટેલ
સિદ્ધપુર     જયનારાયણ વ્યાસ            ચંદન ઠાકોર
ખેરાલુ         ભરતાસિંહ ડાભી   રામજી ઠાકોર
ઊંઝા          નારણભાઈ પટેલ   આશાબેન પટેલ
વિસનગર     ઋષિકેશ પટેલ      મહેશ પટેલ
બેચરાજી      રજની પટેલ         ભરત ઠાકોર
કડી            કરશન સોલંકી      રમેશ ચાવડા
મહેસાણા     નીતિન પટેલ        જીવાભાઈ પટેલ
વિજાપુર       રમણ પટેલ          નાથાભાઈ પટેલ
હિંમતનગર   રાજેન્દ્ર ચાવડા     કમલેશ પટેલ
ઇડર           હિતેન કનોડિયા     મણિલાલ વાઘેલા
ખેડબ્રહ્મા     રમીલાબેન બારા   અશ્વિન કોટવાલ
પ્રંતિજ        ગજેન્દ્રાસિંહ પરમાર          મહેન્દ્ર બારિયા
ભીલોડા       પી.સી. બરંડા       અનિલ જોષીયારા
મોડાસા       ભિખુભાઈ પરમાર રાજેદ્રાસિંહ ઠાકોર
બાયડ         અદાસિંહ ચૌહાણ  ધવલાસિંહ ઝાલા
દહેગામ       બલરાજાસિંહ ચૌહાણ         કામીનીબા રાઠોડ
ગાંધીનગર દક્ષિણ       શંભુજી ઠાકોર       ગાવિંદ ઠાકોર
ગાંધીનગર ઉત્તર         અશોક પટેલ        સી.જે. ચાવડા
માણસા       અમિત ચૌધરી      સુરેશ પટેલ
કલોલ         અતુલ પટેલ         બળદેવજી ઠાકોર
ખંભાત        મયુર રાવલ          ખુશ્માન પટેલ
બોરસદ       રમણ સોલંકી       રાજેન્દ્રાસિંહ પરમાર
આંકલાવ     હંસાકુંવરબા         અમિત ચાવડા
ઉમરેઠ         ગાવિંદ પરમાર      કપિલાબેન ચાવડા
આણંદ        યોગેશ પટેલ         કાંતિ સોઢા પરમાર
પેટલાદ        સી.ડી. પટેલ        નિરંજન પટેલ
સોજીત્રા      વિપુલ પટેલ         પૂનમ પરમાર
માતર          કેસરાસિંહ સોલંકી સંજય પટેલ
નડિયાદ       પંકજ દેસાઈ        જીતેન્દ્ર પટેલ
મહેમદાવાદ  અર્જુનાસિંહ ચૌહાણ          ગૌત્તમ ચૌહાણ
મહુધા         ભરતાસિંહ પરમાર ઇન્દ્રજીત ઠાકોર
ઠાસરા         રામાસિંહ પરમાર  કાંતિ પરમાર
કપડવંજ      કનુભાઈ ડાભી      કાળુભાઈ ડાભી
બાલાસિનોર માનાસિંહ ચૌહાણ            અજીત ચૌહાણ
લુણાવાડા     જુવાનાસિંહ ચૌહાણ          પ્રણંજયદિત્ય ચૌહાણ
સંતરામપુર   કુબેરાસિંહ ડિંડોર   ગેંદાલ ડામોર
સહરા         જેઠા ભરવાડ        દુષ્યંતાસિંહ ચૌહાણ
મોરવાહડપ  વિક્રમાસિંહ ડિંડોર  બીટીપી ઉમેદવાર
ગોધરા         સી.કે. રાઉલજી     રાજેદ્રાસિંહ પટેલ
કાલોલ        સુમનબેન ચૌહાણ પ્રદ્યુમનાસિંહ પરમાર
હાલોલ        જયદ્રથ પરમાર     ઉદયાસિંહ બારિયા
ફતેપુરા        રમેશ કટારા          રઘુ મચ્છર
ઝાલોદ        મહેશ ભુરિયા       ભાવેશ કટારા
લીમખેડા     શૈલેષ ભાભોર       મહેશ તડવી
દાહોદ         કનૈયાલાલ કિશોરી વજાસિંહ પાંડા
ગરબાડા      મહેન્દ્ર ભાભોર     ચંદ્રિકાબેન બારિયા
દેવગઢ બારિયા          બચુ ખાબડ         ભરતાસિંહ વખેડા
સાવલી       કેતન ઇમાનદાર     સાગરપ્રકાશ બ્રહ્મભટ્ટ
વાઘોડિયા     મહેશ શ્રીવાસ્તવ   બીટીપી ઉમેદવાર
ડભોઈ         શૈલેષ મહેતા        સિદ્ધાર્થ પટેલ
વડોદરા શહેર            મનિષાબેન વકીલ  અનિલ પરમાર
સયાજીગંજ  જીતુ સુખડિયા      નરેન્દ્ર રાવત
અકોટા        સીમાબેન મોહિલ  રણજીત ચૌહાણ
રાવપુરા       રાજેન્દ્ર ત્રિવેદી      ચંદ્રકાંત શ્રીવાસ્તવ
માંજલપુર    યોગેશ પટેલ         ચિરાગ ઝવેરી
પાદરા         દિનેશ પટેલ         જશપાલાસિંહ ઠાકોર
કરજણ        સતિષ પટેલ         અક્ષર પટેલ
છોટા ઉદેપુર  જસુ રાઠવા          મોહનાસિંહ રાઠવા
જેતપુર        જ્યંતિ રાઠવા       સુખરામ રાઠવા
સંખેડા        અભાસિંહ તડવી   ધીરૂભાઈ ભીલ
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer