વિકટોરિયા અજારેંકાને ઓસ્ટ્રેલિયા ઓપનમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી

વિકટોરિયા અજારેંકાને ઓસ્ટ્રેલિયા ઓપનમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી
મેલબોર્ન તા.13: પોતાના પુત્રની કસ્ટડી માટે કાનૂની લડાઇ લડી રહેલી બે વખતની ચેમ્પિયન વિકટોરિયા અજારેંકાને જાન્યુઆરીમાં રમાનાર ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયા ઓપનમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મળશે. ટૂર્નામેન્ટના આયોજકોએ કહયું છે કે વિશ્વ નંબર વન બેલારૂસની આ ખેલાડીનું પૂરું સમર્થન કરશું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer