જૈનાબાદ પાસે અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો

વઢવાણ, તા.6 : જૈનાબાદ પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસ દોડી ગઈ હતી અને પીએમ અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ અકસ્માતનો છે કે હત્યાનો તે મામલે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે. તેની રાહ જોવાઈ રહી છે.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer