ભાવનગરમાં ખુંટીયાની ઢીંકે ઘવાયેલા પ્રૌઢનું મૃત્યુ

ભાવનગર, તા.6 : ભાવનગરના હાદાનગર વિસ્તારમાં રહેતા ભગવાનભાઈ જેઠાભાઈ આલ નામના રબારી પ્રૌઢ ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે ખુંટીયાએ ઢીંક મારતા ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer