‘પદ્માવતી’ વિવાદ : કંગના નહીં કરે દીપિકાને સપોર્ટ

‘પદ્માવતી’ વિવાદ : કંગના નહીં કરે દીપિકાને સપોર્ટ
ફિલ્મ ‘પદ્માવતી’ અંગે દીપિકાએ કરેલા અમુક નિવેદન બાદ તેને ઉદ્દામવાદી તત્ત્વો તરફથી જાનથી મારી નાખવાની ધમકી-ચેતવણીઓ મળી હતી અને તેને પગલે સમગ્ર બોલીવુડે દીપિકાને ટેકો જાહેર કર્યો હતો. જો કે કંગના રનૌતનો આ મુદ્દે વેગળો અભિપ્રાય છે તે કહે છે કે હું આ બાબતમાં દીપિકાનું સમર્થન નહીં કરું. સૂત્રોના જણાવવા મુજબ કંગના અને દીપિકા વચ્ચે શત્રુતાનો ઈતિહાસ છે. વર્ષ 2014માં દીપિકાએ તેનો ‘હૅપી ન્યુ યર’ માટેનો એવોર્ડ કંગનાના ‘ક્વીન’ ફિલ્મના પરફોર્મન્સને સમર્પિત કર્યો ત્યારે કંગનાને જાહેરમાં આવું નિવેદન દીપિકાએ કરવાથી માઠું લાગી ગયું હતું અને ત્યારથી જ બન્ને હીરોઈનો વચ્ચે શત્રુતાના બીજ રોપાયા હતા.
રે છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer