પ્રાદેશિક સમાચાર

‘િનયતી’ બ્રાન્ડનું નકલી મિનરલ વોટર બનાવતું કારખાનું ઝડપાયું

પાણીના કોઈપણ જાતના પરીક્ષણ તથા બીઆઈએસની મંજૂરી વગર થતું’તું ઉત્પાદન : મનપા ફૂડ-આરોગ્ય શાખાના દરોડા
રાજકોટ તા.24 : કોર્પોરેશનની ફૂડ અને આરોગ્ય શાખાની ટીમને બનાવટી પેક્ડ મીનરલ ડ્રીંકીંગ વોટર વેચાતું

માલિયાસણ પાસેથી રૂ.8.35 લાખનો દારૂ પકડાયો

ટ્રકમાં સીરામિકના પાવડરની થેલીઓ પાછળ દારૂ છુપાવાયો’તો: બે રાજસ્થાનીની ધરપકડ: રાજકોટના બુટલેગરની શોધ
રાજકોટ, તા. 24: કુવાડવા રોડ પરના માલિયાસણ ગામ પાસેથી રૂ. 8.35 લાખની કિમતના દારૂ સાથેનો ટ્રક પોલીસે

પાણીની પારાયણ: પરસોતમનગરની મહિલાઓનો મનપામાં માટલા ફોડીને વિરોધ

સમગ્ર વિસ્તારને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવામાં આવતો હોવાનો કમિશનરને પાઠવેલા આવેદનમાં આક્ષેપ
રાજકોટ તા. ર4 : શહેરના આજી અને ન્યારી ડેમને સૌની યોજના હેઠળ નર્મદાનીરથી ભરવા છતાં પણ હજુ પણ

શહેરમાં 3 લાખમાં મળશે ઘરનું ઘર !

સ્માર્ટ ઘર 1-2 અને 3 આવાસ યોજના માટેના ફોર્મનું 1 જુલાઈથી વિતરણ શરૂ : 2176 આવાસોનું નિર્માણ કરાશે
રાજકોટ તા.24 : મ્યુનિ.તંત્ર દ્વારા ઙખઅઢ હેઠળ નિર્માણ પામનારી સ્માર્ટ ઘર 1-2-3

ખત્રીવાડમાં મકાનની બઘડાટી પ્રકરણમાં વૃદ્ધ દંપતી સહિત પાંચની ધરપકડ

રાજકોટ, તા.ર3 : ખત્રીવાડ વિસ્તારમાં જામનગરનો ઉતારો કબીર શેરીમાં રહેતા વર્ષો જૂના ભાડૂઆત અને મકાન માલિક વચ્ચે મકાનનું બાંધકામ બાબતે માથાકૂટ થયા બાદ મામલો બીચકયો હતો અને બન્ને જૂથ વચ્ચે

પુત્રીનાં મૃત્યુનો ન્યાય મેળવવા વયોવૃદ્ધ માતા-ભાઈની રઝળપાટ

રાજકોટ, તા.ર3: ભગવતીપરા વિસ્તારમાં રહેતી અને સામાકાંઠા વિસ્તારમાં આવેલાં ઇમિટેશનનાં કારખાનામાં કામ કરતી અને આંબેડકર યુનિ.માં અભ્યાસ કરતી યુવતીનું શંકાસ્પદ મૃત્યુ નીપજ્યાના બનાવમાં મૃતક યુવતીના ભાઈએ પોલીસને ફરિયાદ કરવા છતાં

ન્યુરો લીંગ્વીસ્ટીક પ્રોગ્રામીંગ એ જીવનમાં સફળતા મેળવવાનું વિજ્ઞાન છે

રાજકોટ, તા.24 : કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડક્ટીવીટી કાઉન્સીલના સેન્ટર ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ દ્વારા ટાટા કેમીકલ્સ લી.ના સહયોગથી તાજેતરમાં બાન હોલ ખાતે ઇન્ટરનેશનલ ટ્રેનર ઓફ એનએલપી એન્ડ હાયપ્નોસીસ તથા ક્લીનીકલ હાયપ્નોથેરાપીસ્ટ એન્ડ

રાજકોટ સિમેન્ટનું અડાબીક જંગલ બનતું જાય છે

બહુમાળીના બાંધકામમાં મોટા પ્રમાણમાં વધારો
ફાયર એસ્ટેટ અને સોલાર હીટરની ઉપેક્ષા
અગાસીમાંથી જળસંચય વ્યવસ્થાનો અભાવ
અપૂરતા પાર્કીંગથી જાહેર માર્ગ ઉપર દબાણ

મધુ બારભાયા
રાજકોટ,તા.9: સમગ્ર ગુજરાતમાં સુરત પછી રાજકોટ

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer