નેશનલ ન્યુઝ

કોંગ્રેસનું સુકાન ગેહલોતને સોંપાશે ?

સોનિયાના નિકટના નેતા પર કળશ ઢોળવા મંથન
નવી દિલ્હી, તા. 21 : રાહુલ ગાંધીનાં રાજીનામાં બાદથી જ કોંગ્રેસમાં કાયમી અધ્યક્ષનું પદ ખાલી પડયું છે. સોનિયા ગાંધી વચગાળાના અધ્યક્ષ છે. અનેક

બજેટ સત્રમાં વિપક્ષના પ્રહારોના સામના માટે સરકારે ઘડી રણનીતિ

રાજનાથના નિવાસસ્થાને ભાજપના અગ્રણી નેતાઓની બેઠક મળી
નવી દિલ્હી, તા.ર1 : સંસદનું બજેટ સત્ર નજીક છે ત્યારે તે પહેલા વિપક્ષના પ્રહારનો જવાબ આપવા ભાજપ રણનીતિ ઘડવામાં લાગી ગયુ છે. વિપક્ષ

ભારતમાં બરબાદ થઈ રહ્યા છે કોરોના રસીના ડોઝ

મહારાષ્ટ્ર, આસામ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી સામે આવ્યા બનાવ : અપેક્ષિત સંખ્યામાં લોકો હાજર ન રહેતા થઈ રહેલો બગાડ
નવી દિલ્હી, તા. 21 : પુરી દુનિયામાં કોરોના વાયરસના કહેર

પ લાખ પ્રવાસી ભારતીયોને અમેરિકા આપશે નાગરિકત્વ

પહેલા દિવસે જ ટ્રમ્પના 8 નિર્ણયો પલટી નાંખતા બાઈડેન
વોશિંગ્ટન, તા.ર1 : અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને સત્તા સંભાળ્યાના પહેલા દિવસથી જ એકશન મોડમાં આવી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અનેક વિવાદીત

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer